0 comments

Alphabates are so intelligent :

"A"lways "B"e "C"ool. "D"on't "have "E"go with "F"riends. 


"G"iveup "H"urting "I"ncidences. "J"ust 
"K"eep "L"oving "M"ankind. 
"N"ever "O"mit "P "rayers. "Q"uietly "R"emember Lord.!! 
"S"peak "T"ruth. "U"se "V"alid 
"W"ords. "X"press "Y"our "Z"eal.
0 comments

આજ ના સુવિચારો



[૧] દુનિયા માં આપણે વીઝીટર વિસા પર આવ્યા છીએ અને રહીએ છીએ આખી જિંદગી....


[૨] પડછાયો મોટો થવા લાગે એટલે સમજવું કે સુર્યાસ્ત નજીક છે...


[૩]જો મગજ હાથમાં ન રહેતું હોઈ તો જીભ ને ઓછી તકલીફ આપવી ...
 
;